શ્રી આહીર કન્યા કેળવણી સહાયક સમાજ - ભાવનગર સંચાલિત
શ્રીમતિ પી. એન. ગુદરાસિયા આહીર કન્યા છાત્રાલય અને શ્રી મતિ. એલ. ડી. ગુદરાસિયા આહીર કન્યા વિદ્યાલય
શુભ પ્રારંભ તા.05/06/2010 ના રોજ થયો હતો.
પ્રથમ વર્ષે 101 દીકરીઓથી શરુ થનાર આ સંસ્થા અત્યારે 650 દીકરીઓ રૂપી કળીઓ આ સંસ્થામાં ખીલી રહી છે. આ ઉપરાંત આ સંસ્થાના વિકાસમાં સમાજના શ્રેષ્ઠીઓ તેમજ સમાજના દરેક વ્યક્તિના સહયોગથી ભાવનગર માં વિશાળ (14 વીઘા માં) કેમ્પસ ધરાવતું સંકુલ.
શાળા ની વિશેષતાઓ
શાળા તેમજ હોસ્ટેલ એકજ કૅમ્પસમાં હોવાથી સલામતી તેમજ સમય ની બચત.
ધોરણ- 9 થી 12 સાયન્સ / કૉમેર્સ ધરાવતું સળંગ યુનિટ.
દરેક ધોરણનાં અદ્યતન કલાસરૂમ, સંપૂર્ણ A.C/ પ્રોજેક્ટર/ સાઉન્ડ સિસ્ટમ થી સજ્જ.
દર વર્ષે સાયન્સમાં 35% કરતા વધારે બહેનો દર વર્ષે મેડિકલ અને પેરામૅડિકલમાં પ્રવેશ મેળવે છે.
NEET/ GUJCET/ JEE અને NCERT Book ની પેહલેથી જ તૈયારી.
સરકાર દ્વારા નક્કી કરેલ ફી કરતા પણ ઓછી ફી.
ભાવનગર ની ખ્યાતનામ અને અનુભવી શિક્ષક ટીમ દ્વારા શિક્ષણ.
જુદા જુદા ક્ષેત્રોમાં સફળ વ્યક્તિઓ દ્વારા સતત સેમિનારો દ્વારા પ્રોત્સાહન.
શાળા માં અન્ય જ્ઞાતિની બહેનોને પણ પ્રવેશ આપવામાં આવે છે.
શાળાની વિદ્યાર્થીની દર વર્ષે ખેલ મહાકૂંભમાં રાજ્ય કક્ષાએ કબ્બડી માં નેતૃત્વ કરે છે.
શાળા ની સિદ્ધિઓ
ધોરણ - 10 નું પરિણામ
ધોરણ - 12 ની સિદ્ધિઓ
M.B.B.S. = 20
B.D.S. = 11
B.A.M.S. = 20
B.H.M.S. = 138
Total = 189