સંસ્થાના મુખ્ય દાતાશ્રી

datashree

શ્રીમતી પ્રેમબેન નારણભાઇ ગુદરાસિયા

શ્રી ડાયાભાઇ નારણભાઇ ગુદરાસિયા

પ્રમુખ શ્રી

pramukh (FILEminimizer)

શ્રી ડો. દિનેશચંદ્ર કે. લાડુમોર

સંસ્થાના વિકાસ માટે પારદર્શક નિર્ણયો અને સરળ વહીવટ નું એકમાત્ર ઉદ્દેશ

ઉપ પ્રમુખ શ્રી

pramukh-2 (FILEminimizer)

શ્રી નરશીભાઈ ટી. ઝીંઝાળા

સંસ્થાના વિકાસ માટે, આર્થિક ભંડોળ માટે દિવસ-રાત એક કરી પોતાનું જીવન સમાજ ને સમર્પિત કર્યું છે

મેનેજીંગ ડિરેક્ટર શ્રી

director (FILEminimizer)

શ્રી માધવભાઈ એમ. વાઘમશી

જેમણે સંસ્થાના પાયાના પથ્થર ગણી શકાય, તેમની પ્રામાણિકતા, નિષ્ઠા, દીર્ધદ્રષ્ટા એવા વાઘમશી સાહેબ.14 વર્ષ થી નીશુલ્ક સમાજસેવા કરી રહ્યા છે.

શાળા સંચાલક શ્રી

kanubhai (FILEminimizer)

શ્રી કનુભાઈ એલ. હડીયા

જેમણે ભાવનગર માં અસંખ્ય વિદ્યાર્થીઓને સાયન્સ ક્ષેત્ર માં સફળતા અપાવી છે તેવા કનુભાઈ હડિયા દ્વારા શાળાનું મેનેજમેન્ટ.